રેડિયો આઈસોટોપ ટ્રીટ્રીયમ $(_1^3H)$ નું અર્ધ આયુષ્ય $12.3$ વર્ષ છે. જો ટ્રીટ્રીયમનો પ્રારંભિક જથ્થો $32 \ mg$ હોય, તો $49.2$ વર્ષ બાદ કેટલા મિલીગ્રામ જથ્થો બાકી રહેશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ તત્વના નિશ્ચિત જથ્થાના વિઘટનનો દર શેના દ્વારા વધારી શકાય છે?

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો અર્ધ-આયુષ્ય સમય $5$ વર્ષ છે. $15$ વર્ષમાં મૂળ નમૂનાનો કેટલો ભાગ ક્ષય પામશે?

એક નમૂનામાં શરૂઆતમાં $10^{20}$ રેડિયોએક્ટિવ પરમાણુઓ છે. ત્રીજા વર્ષમાં ઉત્સર્જિત $\alpha$-કણોની સંખ્યા બીજા વર્ષમાં ઉત્સર્જિત $\alpha$-કણોની સંખ્યા કરતાં $0.3$ ગણી છે. પ્રથમ વર્ષમાં કેટલા $\alpha$-કણો ઉત્સર્જિત થશે?

Difficult
View Solution

$Rn$ એ $4 \text{ days}$ ના અર્ધ-આયુષ્ય સાથે $\alpha$-કણનું ઉત્સર્જન કરીને $Po$ માં ક્ષય પામે છે. એક નમૂનામાં $Rn$ ના $6.4 \times 10^{10}$ પરમાણુઓ છે. $12 \text{ days}$ પછી,નમૂનામાં બાકી રહેલા $Rn$ ના પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના અર્ધ-આયુષ્ય અનુક્રમે $20 \ min$ અને $40 \ min$ છે. શરૂઆતમાં,$A$ અને $B$ ના નમૂનાઓમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. $80 \ min$ પછી,$A$ અને $B$ ના બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo