આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બિંદુ $A$ થી જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય તે બિંદુ સુધીનું અંતર .......... $cm$ છે.

  • A
    $20$
  • B
    $10$
  • C
    $33$
  • D
    આમાંથી એક પણ નહીં.

Explore More

Similar Questions

હવાના ઇન્સ્યુલેશનનો ગુણધર્મ $E = 3 \times 10^6 \ V/m$ પર તૂટી જાય છે. $5 \ m$ વ્યાસ ધરાવતા ગોળાને આપી શકાય તેવો મહત્તમ વિદ્યુતભાર આશરે (કુલંબમાં) કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q, -q, -q, +q, +Q$ અને $-q$ બિંદુવત વિદ્યુતભારોને નિયમિત ષટ્કોણ $ABCDEF$ ના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે। $A, B, C, D$ અને $F$ પરના પાંચ વિદ્યુતભારોને કારણે ષટ્કોણના કેન્દ્ર '$O$' પરનું વિદ્યુતક્ષેત્ર, માત્ર $E$ પરના $+Q$ વિદ્યુતભારને કારણે કેન્દ્ર '$O$' પરના વિદ્યુતક્ષેત્ર કરતાં ત્રણ ગણું છે। $Q$ નું મૂલ્ય કેટલું હશે?

અનંત લંબાઈના સમાન રીતે વિદ્યુતભારિત સીધા વાહકથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર,જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તે $E_1$ છે. સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવતા બીજા એક સમાન રીતે વિદ્યુતભારિત વાહકને $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળમાં વાળવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $E_2$ છે. તો

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળા નિયમિત ષટ્કોણના શિરોબિંદુઓ પર છ બિંદુવત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ત્રણ વિદ્યુતભારો $+Q$ છે અને ત્રણ $-Q$ છે જે એકાંતરે ગોઠવાયેલા છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને આકૃતિના સમતલને લંબ રેખા પર $O$ થી મોટા અંતર $x (x \gg a)$ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (ધારો કે $\frac{1}{4 \pi \epsilon_0} = k$):

વિદ્યુતક્ષેત્રની તીવ્રતા એટલે શું? તેનો $SI$ એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo