$10 \ \mu F$ ના સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચે હવા ભરેલ છે. હવે બે પ્લેટો વચ્ચેનો અડધો ભાગ $4$ ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભરવામાં આવેલ છે. તો કેપેસીટરની નવી ક્ષમતા $\mu F$ માં શોધો.

  • A
    $25$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $5$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરનું વોલ્ટેજ રેટિંગ $500\,V$ છે. તેનું ડાયલેક્ટ્રિક $10^6\,V/m$ ની મહત્તમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સહન કરી શકે છે. પ્લેટનું ક્ષેત્રફળ $10^{-4}\,m^2$ છે. જો કેપેસિટન્સ $15\,pF$ હોય,તો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? (આપેલ છે: $\epsilon_0 = 8.86 \times 10^{-12}\,C^2/Nm^2$)

એક સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ $5 \mu F$ છે. જ્યારે કેપેસિટરની પ્લેટો વચ્ચે કાચની પ્લેટ મૂકવામાં આવે છે,ત્યારે તેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મૂળ મૂલ્યના $1/8$ જેટલો થઈ જાય છે. કાચનો સાપેક્ષ ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે, પ્લેટો વચ્ચેની જગ્યાને સંપૂર્ણપણે ભરવા માટે એક ડાયઇલેક્ટ્રિક પ્લેટ દાખલ કરવામાં આવે છે. કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે અને પછી બેટરીથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. ડાયઇલેક્ટ્રિક પ્લેટને ધીમે ધીમે પ્લેટોને સમાંતર કેપેસિટરની બહાર ખેંચવામાં આવે છે. પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ અને બહાર ખેંચાયેલી ડાયઇલેક્ટ્રિક પ્લેટની લંબાઈ $x$ વચ્ચેનો આલેખ છે:

એક સમાંતર પ્લેટ કેપેસિટર એક ડાયઇલેક્ટ્રિક દ્વારા ભરવામાં આવે છે જેની સાપેક્ષ પરમિટિવિટી લાગુ કરેલા વોલ્ટેજ $U$ સાથે $\varepsilon = \alpha U$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha = 2 \ V^{-1}$ છે. ડાયઇલેક્ટ્રિક વગરના સમાન કેપેસિટરને $U_0 = 78 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ડાયઇલેક્ટ્રિક ધરાવતા અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. કેપેસિટર પરનો અંતિમ વોલ્ટેજ શોધો.

Difficult
View Solution

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈ અને $K$ ડાઈ-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે તેની કેપેસિટન્સ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo