ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. તો $x = 10 \, m$ અને $x = 20 \, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ...... $V$ છે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ $x$-અક્ષ પરના $4$ વિસ્તારોમાં સ્થાન $x$ ના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V$ દર્શાવે છે. આ વિસ્તારોમાં વિદ્યુત ક્ષેત્ર $E$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $E=20 x^2 \hat{i}$ અસ્તિત્વ ધરાવે છે. જો ઉગમબિંદુ પર સ્થિતિમાન $V_0$ હોય અને $x=3 \ m$ પર સ્થિતિમાન $V_A$ હોય,તો વોલ્ટમાં સ્થિતિમાનનો તફાવત $V_A-V_0$ કેટલો થાય?

વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $E = 30x^2 \hat{i}$ અસ્તિત્વ ધરાવે છે. જો ઉગમબિંદુ પરનું સ્થિતિમાન $V_0$ હોય અને $x = 2 \ m$ પરનું સ્થિતિમાન $V_A$ હોય,તો સ્થિતિમાનનો તફાવત $(V_A - V_0)$ કેટલો થાય ($V$ માં)?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (x \hat{i} - 2y \hat{j} + z \hat{k}) \ Vm^{-1}$ માં બે બિંદુઓ $A(2, 1, 0) \ m$ અને $B(0, 2, 4) \ m$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo