$100 \ ^oC$ તાપમાને બલ્બના ફિલામેન્ટનો અવરોધ $100 \ \Omega$ છે. જો તેનો અવરોધનો તાપમાન ગુણાંક $0.005 \ ^oC^{-1}$ હોય,તો કેટલા તાપમાને $(^oC)$ તેનો અવરોધ $200 \ \Omega$ થશે?

  • A
    $300$
  • B
    $400$
  • C
    $500$
  • D
    $200$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ લોજિક સર્કિટનું આઉટપુટ $(X)$ શું હશે?

$y^2 \sin^2 \theta - xy \sin^2 \theta + x^2(\cos^2 \theta - 1) = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે?

જો $\left(x^2+\frac{k}{x}\right)^5$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક $270$ હોય,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે $A$ ગણ પર $R$ અને $S$ બે સંબંધો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

દ્વિઅંગી (Bryophytes) ના જન્યુજનક તબક્કા માટે નીચેનામાંથી શું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo