જો $|\vec{A} + \vec{B}| = |\vec{A}| = |\vec{B}|$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ............ $^o$ છે.

  • A
    $90$
  • B
    $120$
  • C
    $0$
  • D
    $60$

Explore More

Similar Questions

બે બળો,$F_1$ અને $F_2$ એક પદાર્થ પર કાર્યરત છે. એક બળ બીજા બળ કરતાં બમણું છે અને પરિણામી બળ મોટા બળ જેટલું છે. તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

ધારો કે બે શૂન્યતર સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ છે અને તેમનું પરિણામી સદિશ $\overrightarrow{C}$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શું $\vec{A} + \vec{B} = \vec{A} - \vec{B}$ શક્ય છે?

આપેલ છે કે $A = B = C$. જો $\vec A + \vec B = \vec C$ હોય,તો $\vec A$ અને $\vec C$ વચ્ચેનો ખૂણો $\theta_1$ છે. જો $\vec A + \vec B + \vec C = 0$ હોય,તો $\vec A$ અને $\vec C$ વચ્ચેનો ખૂણો $\theta_2$ છે. $\theta_1$ અને $\theta_2$ વચ્ચેનો સંબંધ શું છે?

જો સદિશ $\overrightarrow{A}$ ની દિશા ઉલટાવવામાં આવે,તો $\Delta \overrightarrow{A}$ અને $|\Delta \overrightarrow{A}|$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo