$m$ ની કઈ કિંમત માટે સદિશો $2\bar{i} - m\bar{j} + 3m\bar{k}$ અને $(1 + m)\bar{i} - 2m\bar{j} + \bar{k}$ વચ્ચે બનતો ખૂણો લઘુકોણ હોય?

  • A
    $\forall m \in R$
  • B
    $m < -2$ અથવા $m > -\frac{1}{2}$
  • C
    $m = -\frac{1}{2}$
  • D
    $m \in [-2, -\frac{1}{2}]$

Explore More

Similar Questions

સદિશ $\hat{i}+\hat{j}+\hat{k}$ નો સદિશો $2 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને $\lambda \hat{i}+2 \hat{j}+3 \hat{k}$ ના સરવાળાની દિશામાં એકમ સદિશ સાથેનો અદિશ ગુણાકાર $1$ છે. $\lambda$ ની કિંમત શોધો.

Difficult
View Solution

નીચે આપેલ વિધાન $(A)$ અને કારણ $(R)$ ધ્યાનમાં લો:
વિધાન $(A)$: બે રેખાઓ $\bar{r}=\bar{a}+t(\bar{b})$ અને $\bar{r}=\bar{b}+s(\bar{a})$ એકબીજાને છેદે છે.
કારણ $(R)$: રેખાઓ $\bar{r}=\bar{p}+t(\bar{q})$ અને $\bar{r}=\bar{c}+s(\bar{d})$ વચ્ચેનું લઘુત્તમ અંતર એ સદિશ $(\bar{p}-\bar{c})$ નો $(\bar{q} \times \bar{d})$ પરના પ્રક્ષેપની લંબાઈ જેટલું છે.
સાચો જવાબ છે:

ધારો કે $\hat{a}$ અને $\hat{b}$ એકમ સદિશો છે. જો $\vec{c}$ એવો સદિશ હોય કે જેથી $\hat{a}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{12}$ હોય,અને $\hat{b} = \vec{c} + 2(\vec{c} \times \hat{a})$ હોય,તો $|6\vec{c}|^{2}$ ની કિંમત શોધો.

જો સદિશો $\vec{a} = 2\lambda^2 \hat{i} + 4\lambda \hat{j} + \hat{k}$ અને $\vec{b} = 7\hat{i} - 2\hat{j} + \lambda \hat{k}$ વચ્ચેનો ખૂણો ગુરુકોણ હોય,તો $\lambda$ ની કિંમતો કયા અંતરાલમાં હશે?

જો $\overrightarrow{a}=-\hat{i}+\hat{j}+2 \hat{k}$, $\overrightarrow{b}=2 \hat{i}-\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=-2 \hat{i}+\hat{j}+3 \hat{k}$ હોય, તો $2 \overrightarrow{a}-\overrightarrow{c}$ અને $\overrightarrow{a}+\overrightarrow{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo