નીચેનામાંથી કયું ગાણિતિક વિધાન છે?

  • A
    હું સિંહ છું.
  • B
    તર્કશાસ્ત્ર એક રસપ્રદ વિષય છે.
  • C
    ત્રિકોણ એ વર્તુળ છે અને $10$ એ અવિભાજ્ય સંખ્યા છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

ધારો કે $p$ અને $q$ બે તાર્કિક વિધાનો છે અને $r: p \to (\sim p \vee q)$. જો $r$ નું સત્યતા મૂલ્ય $F$ હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

$p \wedge (q \wedge \sim(p \wedge q))$ નું નિષેધ શું છે?

$(p \vee q) \wedge (p \vee \sim q)$ ને સરળ બનાવો.

વિધાન $\sim(p \leftrightarrow \sim q)$ એ

તાર્કિક વિધાન $[\sim(\sim p \vee q) \vee (p \wedge r) \wedge (\sim q \wedge r)]$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo