જો સમીકરણો $x^2 + bx + c = 0$ અને $x^2 + qx + r = 0$ ના બીજોનો ગુણોત્તર સમાન હોય,તો:

  • A
    $r^2c = b^2q$
  • B
    $r^2b = c^2q$
  • C
    $rb^2 = cq^2$
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

જો દ્વિઘાત સમીકરણ $81x^2 + kx + 256 = 0$ નું એક વાસ્તવિક બીજ બીજા બીજનું ઘન હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3-12x^2+kx-18=0$ ના બીજ હોય અને તેમાંથી એક બીજ બાકીના બે બીજના સરવાળા કરતાં ત્રણ ગણું હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2-k=$

જો $\lambda \in R$ એવું હોય કે જેથી સમીકરણ $x^{2} + (2 - \lambda)x + (10 - \lambda) = 0$ ના બીજોના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય,તો આ સમીકરણના બીજોના તફાવતનું માન કેટલું થાય?

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $2x^2 + 6x + k = 0$ ના બીજ હોય,તો જ્યારે $k < 0$ હોય ત્યારે $\left[\frac{\alpha}{\beta} + \frac{\beta}{\alpha}\right]$ ની મહત્તમ કિંમત શોધો (જ્યાં $[\cdot]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે).

$x^{4}-3x^{3}-2x^{2}+3x+1=10$ સમીકરણના તમામ બીજના ઘનનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo