એન્ટી એરક્રાફ્ટ ગન વડે દુશ્મનના વિમાનને પહેલા,બીજા અને ત્રીજા પ્રહારમાં તોડી પાડવાની સંભાવના અનુક્રમે $0.6, 0.7$ અને $0.1$ છે. તો ગન વડે વિમાનને તોડી પાડવાની સંભાવના કેટલી થાય?

  • A
    $0.108$
  • B
    $0.892$
  • C
    $0.14$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

ધારો કે $X$ એ $n$ સભ્યો ધરાવતો ગણ છે. જો $X$ ના કોઈપણ બે ઉપગણ $A$ અને $B$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $A$ અને $B$ ના સભ્યોની સંખ્યા સમાન હોવાની સંભાવના કેટલી?

Difficult
View Solution

$30$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,જેમાં દરેક પર $1$ થી $30$ સુધીની અલગ સંખ્યા છે,તો પસંદ કરેલી ટિકિટ પરની સંખ્યા $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી?

ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે?

ચકાસો કે શું નીચેની સંભાવનાઓ $P(A)$ અને $P(B)$ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે: $P(A) = 0.5$,$P(B) = 0.7$,$P(A \cap B) = 0.6$.

બે પાસા ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે મુજબ છે:
$A:$ પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે.
$B:$ પ્રથમ પાસા પર એકી સંખ્યા મળે.
$C:$ પાસા પરની સંખ્યાઓનો સરવાળો $\leq 5$ મળે.
સાચું કે ખોટું જણાવો: (તમારા જવાબ માટે કારણ આપો)
વિધાન: $A', B', C$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo