$52$ પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે રાજા અથવા કાળીનું પત્તું હોય તેની સંભાવના કેટલી?

  • A
    $1/26$
  • B
    $3/26$
  • C
    $4/13$
  • D
    $3/13$

Explore More

Similar Questions

જો $P(A) = 0.4$,$P(B) = x$,$P(A \cup B) = 0.7$ અને ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ હોય,તો $x =$

જો પ્રથમ $30$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યા $4$ અથવા $7$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

$A$,$B$,અને $C$ ત્રણ ઘટનાઓ છે,જેમાંથી એક ચોક્કસપણે અને માત્ર એક જ બની શકે છે. $A$ ની તરફેણમાં અવરોધ (odds) $4 : 6$ છે,અને $B$ ની વિરુદ્ધમાં અવરોધ $7 : 3$ છે. તો,$C$ ની વિરુદ્ધમાં અવરોધ શું હશે?

જો $A, B, C$ એ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ હોય,તો સાબિત કરો કે $P(A \cup B \cup C) = P(A) + P(B) + P(C) - P(A \cap B) - P(A \cap C) - P(B \cap C) + P(A \cap B \cap C)$.

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. પત્તું રાણી અથવા લાલ (heart) હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo