નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Al$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $Mg$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછી છે.
  • B
    $Mg$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી $Na$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે છે.
  • C
    $Na$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $Mg$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછી છે.
  • D
    $Mg$ ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી $Al$ ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા મહત્તમ આયનીકરણ ઊર્જા દર્શાવે છે?

જો તત્વ $X$ અને $Y$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $419 \ kJ \ mol^{-1}$ અને $590 \ kJ \ mol^{-1}$ હોય અને $X$ અને $Y$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $3069 \ kJ \ mol^{-1}$ અને $1145 \ kJ \ mol^{-1}$ હોય,તો સાચું વિધાન કયું છે :-

$Mg$ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $+737 \text{ kJ/mol}$ છે. $Mg$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી સંભવિત અંદાજિત મૂલ્ય . . . . . . છે.

મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ ઉર્જા તત્વો $X$ અને $Y$ ની સરખામણીમાં ઓછી છે,પરંતુ $Z$ કરતા વધારે છે. તત્વો $X$,$Y$ અને $Z$ અનુક્રમે કયા છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા બિન-સ્વયંભૂ (non-spontaneous) છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo