એસિડ અથવા ઉત્સેચકો દ્વારા સુક્રોઝના જલવિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુકટોઝનું સમાન મોલર મિશ્રણ મળે છે,જેને ..... કહે છે.

  • A
    એસ્ટરીફીકેશન
  • B
    વ્યુત્ક્રમણ
  • C
    સેપોનીફિકેશન
  • D
    પ્રવેશન

Explore More

Similar Questions

એસિડ ઉદ્દીપક $(H^+)$ ની હાજરીમાં $D$-ગ્લુકોઝની મિથેનોલ સાથેની પ્રક્રિયામાં બનતા મધ્યવર્તી સંયોજનને ઓળખો.

દૂધમાં નીચેના પૈકી કયો સેક્કેરાઇડ હાજર હોય છે?

ઝાયમેઝ દ્વારા આથવણની પ્રક્રિયામાં,નીચેનામાંથી કઈ શર્કરામાંથી આલ્કોહોલ અને $CO_2$ મેળવવામાં આવે છે?

ફ્રુક્ટોઝના કયા કાર્બન પરમાણુઓ ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાઈને ફ્રુક્ટોફ્યુરેનોઝ બનાવે છે?

નીચે આપેલ ચાર એલ્ડોઝના બંધારણના નામોનો સાચો ક્રમ અનુક્રમે કયો છે:
$(1)$ $CHO-CH(OH)-CH(OH)-CH_2OH$ (બંને $-OH$ જમણી બાજુ)
$(2)$ $CHO-CH(OH)-CH(OH)-CH_2OH$ ($-OH$ $C-2$ પર ડાબી બાજુ,$C-3$ પર જમણી બાજુ)
$(3)$ $CHO-CH(OH)-CH(OH)-CH_2OH$ (બંને $-OH$ ડાબી બાજુ)
$(4)$ $CHO-CH(OH)-CH(OH)-CH_2OH$ ($-OH$ $C-2$ પર જમણી બાજુ,$C-3$ પર ડાબી બાજુ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo