જો બે રેખાઓ કે જે એકબીજા સાથે $ \theta $ ખૂણે નમેલી હોય,તેમના દિક્કોસાઈનો $(l_1, m_1, n_1)$ અને $(l_2, m_2, n_2)$ હોય,તો રેખાઓ વચ્ચેના ખૂણાના આંતરિક દ્વિભાજકના દિક્કોસાઈનો શોધો.

  • A
    $\frac{l_1 + l_2}{2 \sin(\theta/2)}, \frac{m_1 + m_2}{2 \sin(\theta/2)}, \frac{n_1 + n_2}{2 \sin(\theta/2)}$
  • B
    $\frac{l_1 + l_2}{2 \cos(\theta/2)}, \frac{m_1 + m_2}{2 \cos(\theta/2)}, \frac{n_1 + n_2}{2 \cos(\theta/2)}$
  • C
    $\frac{l_1 - l_2}{2 \sin(\theta/2)}, \frac{m_1 - m_2}{2 \sin(\theta/2)}, \frac{n_1 - n_2}{2 \sin(\theta/2)}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

એક લંબઘન (rectangular parallelepiped) ના ત્રણ અલગ-અલગ ફલકના વિકર્ણોની લંબાઈ $39, 40, 41$ છે. લંબઘનના મુખ્ય વિકર્ણની લંબાઈ,જે સામસામેના ખૂણાઓને જોડે છે,તે શોધો.

જો $\alpha$ એ ઘનના કોઈપણ બે વિકર્ણો વચ્ચેનો ખૂણો હોય અને $\beta$ એ ઘનનો એક વિકર્ણ અને તેના ફલકનો વિકર્ણ, જે આ ઘનના વિકર્ણને છેદે છે, તેમની વચ્ચેનો ખૂણો હોય, તો $\cos \alpha + \cos^2 \beta =$

$XY$-સમતલમાં આવેલું બિંદુ શોધો જે બિંદુઓ $A(2, 0, 3)$,$B(0, 3, 2)$ અને $C(0, 0, 1)$ થી સમાન અંતરે હોય.

Difficult
View Solution

$a \neq 0$ માટે,જો કોઈ બિંદુ $P(x, y, z)$ નું બિંદુઓ $F_1(a, 0, 0)$ અને $F_2(-a, 0, 0)$ થી અંતરનો સરવાળો અચળ $2k$ હોય,તો તે બિંદુનો બિંદુપથ શું છે?

ધારો કે $A(1, 2, 3)$, $B(-1, 4, 6)$, $C(0, -6, 4)$, અને $D(1, 1, 1)$ એ ચતુષ્ફલકના શિરોબિંદુઓ છે. $G$ એ તેનું મધ્યકેન્દ્ર છે અને $G_1$ એ તેની બાજુ $BCD$ નું મધ્યકેન્દ્ર છે. તો $\frac{AG_1}{AG} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo