વિધાન $- 1 :$ $m$ ની બધી જ શૂન્યેત્તર કિંમતો માટે,$y = mx - 1/m$ એ હંમેશા પરવલય $y^2 = -4x$ નો સ્પર્શક છે.
વિધાન $- 2 :$ પરવલય $y^2 = -4x$ નો દરેક સ્પર્શક તેની અક્ષને એવા બિંદુએ સ્પર્શે છે જેનો $x$-યામ અઋણ હોય.

  • A
    વિધાન $- 1$ સાચું છે,વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $- 1$ સાચું છે,વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.
  • D
    વિધાન $- 1$ ખોટું છે. વિધાન $- 2$ સાચું છે.

Explore More

Similar Questions

ધારો કે $P$ એ પરવલય $x^2 = 4y$ પરનું એક બિંદુ છે. જો વર્તુળ $x^2 + y^2 + 6x + 8 = 0$ ના કેન્દ્રથી $P$ નું અંતર ન્યૂનતમ હોય,તો $P$ આગળ પરવલયના સ્પર્શકનું સમીકરણ શું થાય?

એક કણ $xy$-સમતલમાં વક્ર $C$ પર ગતિ કરે છે જે બિંદુ $(3, 3)$ માંથી પસાર થાય છે. બિંદુ $P$ પર વક્ર $C$ નો સ્પર્શક $x$-અક્ષને $Q$ માં મળે છે. જો $y$-અક્ષ રેખાખંડ $PQ$ ને દુભાગે,તો $C$ એ પરવલય છે જેની

પ્રથમ ચરણમાં આવેલા પરવલય $x^2 = y$ ના નાભિલંબના એક અંત્યબિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો.

ધારો કે $A(4, -4)$ અને $B(9, 6)$ એ પરવલય $y^2 = 4x$ પરના બિંદુઓ છે. ધારો કે $C$ એ પરવલયના ચાપ $AOB$ પરનું એવું બિંદુ છે,જ્યાં $O$ ઉગમબિંદુ છે,જેથી $\Delta ACB$ નું ક્ષેત્રફળ મહત્તમ થાય. તો,$\Delta ACB$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જેનું શિરોબિંદુ $(1, 1)$ અને નાભિ $(3, 1)$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo