$A(a, 0)$ અને $B(-a, 0)$ બે નિશ્ચિત બિંદુઓ છે. જો $\angle A - \angle B = \theta$ હોય,તો ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ $C$ નો બિંદુપથ શોધો.

  • A
    $x^2 + y^2 + 2xy \cot \theta = a^2$
  • B
    $x^2 - y^2 + 2xy \tan \theta = a^2$
  • C
    $x^2 + y^2 + 2xy \tan \theta = a^2$
  • D
    $x^2 - y^2 + 2xy \cot \theta = a^2$

Explore More

Similar Questions

જો રેખાઓ $\frac{x}{3} + \frac{y}{4} = 1$ અને $\frac{x}{4} + \frac{y}{3} = 1$ ના છેદબિંદુમાંથી પસાર થતી એક ચલ રેખા યામ અક્ષોને $A$ અને $B$ $(A \neq B)$ માં મળે,તો $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

જો બિંદુ $(x, y) = (\tan \theta + \sin \theta, \tan \theta - \sin \theta)$ હોય,તો $(x, y)$ નો બિંદુપથ શું છે?

$(2, 3)$ અને $(4, 5)$ બિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ શું છે?

$P(4,2)$ માંથી પસાર થતી એક રેખા યામ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો $\triangle OAB$ ના પરિવૃતના કેન્દ્રનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo