જો રેખા $x + my + am^2 = 0$ એ પરવલય $y^2 = 4ax$ ને સ્પર્શતી હોય,તો સ્પર્શબિંદુ શોધો.

  • A
    $(am^2, -2am)$
  • B
    $(\frac{a}{m^2}, \frac{-2a}{m})$
  • C
    $(-am^2, -2am)$
  • D
    રેખા સ્પર્શક નથી.

Explore More

Similar Questions

બિંદુઓ $(a, 0)$,$(at_1^2, 2at_1)$ અને $(at_2^2, 2at_2)$ સમરેખ હોવાની શરત કઈ છે?

પરવલય $y^2 = 4x$ પર બિંદુઓ $P, Q, R$ આગળ દોરેલા અભિલંબ $(3, 0)$ માં છેદે છે,તો $\Delta PQR$ એ:

Difficult
View Solution

જો $a > 0$ અને $b^2 - 4ac = 0$ હોય,તો વક્ર $y = ax^2 + bx + c$

ધારો કે પરવલય $y^2 = 4ax$ પરના કોઈપણ બિંદુ $P(at^2, 2at)$, $(a > 0)$ આગળનો સ્પર્શક અને અભિલંબ પરવલયની અક્ષને અનુક્રમે $T$ અને $G$ માં મળે છે. તો $P, T$ અને $G$ માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા શોધો.

નાભિ $(0, -3)$ અને નિયામિકા $y = 3$ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo