પરવલય $y^2 + 4y + 4x + 2 = 0$ ની નિયામિકાનું સમીકરણ શું થાય?

  • A
    $x = -1$
  • B
    $x = 1$
  • C
    $x = -\frac{3}{2}$
  • D
    $x = \frac{3}{2}$

Explore More

Similar Questions

$(1, 1)$ એ પરવલયનું શિરોબિંદુ છે અને $x+y+1=0$ એ તેની નિયામિકા છે. જો $(a, b)$ તેનું નાભિ હોય અને $(c, d)$ એ નિયામિકા અને પરવલયની અક્ષનું છેદબિંદુ હોય,તો $a+b+c+d=$

નીચે પૈકીની કઈ રેખા પરવલય $y^2 = 16x$ નો અભિલંબ છે?

પરવલય $y^2 = 4x$ ની અંદર બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો,જેના શિરોબિંદુઓના યામ $1, 2$ અને $4$ છે.

જો રેખા $7y - 4x = 10$ એ પરવલય $y^2 = 4x$ નો સ્પર્શક હોય,તો સ્પર્શબિંદુ શોધો.

Difficult
View Solution

વક્ર $x^{2}=4y$ ના અભિલંબનું સમીકરણ શોધો જે બિંદુ $(1,2)$ માંથી પસાર થાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo