એક રેખા,બિંદુ $(1, 2)$ માંથી પસાર થાય છે અને $x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. આ રેખા પર બિંદુ $(1, 2)$ થી $3$ એકમના અંતરે આવેલા બિંદુઓના યામ શોધો:

  • A
    $(-1/2, 2 - 3\sqrt{3}/2)$
  • B
    $(1 + 3/2, 2 + 3\sqrt{3}/2)$
  • C
    $(5/2, 2 + 3\sqrt{3}/2)$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

ધારો કે એક રેખા $X$-અક્ષની ધન દિશા સાથે $120^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો ઉગમબિંદુથી તે રેખા પરના લંબની લંબાઈ $4$ હોય,તો રેખાનું સમીકરણ શોધો.

$x-2y+3=0$ રેખાને લંબ અને $(1, -2)$ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

સાબિત કરો કે બે રેખાઓ $a_{1}x + b_{1}y + c_{1} = 0$ અને $a_{2}x + b_{2}y + c_{2} = 0$,જ્યાં $b_{1}, b_{2} \neq 0$,સમાંતર હોય જો $\frac{a_{1}}{b_{1}} = \frac{a_{2}}{b_{2}}$ હોય.

નીચેના સમીકરણને ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને તેનો ઢાળ તથા $y$-અંતઃખંડ શોધો.
$x+7y=0$

$(-1, 1)$ અને $(5, 7)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $x + y = 4$ રેખા દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo