વક્ર $y = \sin x$ માટે બિંદુ $(\pi, 0)$ આગળ સ્પર્શકનું સમીકરણ $......$ છે.

  • A
    $x + y = 0$
  • B
    $x + y = \pi$
  • C
    $x - y = \pi$
  • D
    $x - y = 0$

Explore More

Similar Questions

$f(x)$ એ $\mathbb{R}$ પર એક સતત વિધેય છે અને $y=f(x)$ એક વક્ર છે. જો $(\alpha, \beta)$ એવું બિંદુ હોય કે જેથી $\beta=f(\alpha)$ અને $p\alpha+m\beta+n=0$ $(p \neq 0, m \neq 0)$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વક્રો $xy=6$ અને $x^2y=12$ વચ્ચેનો ખૂણો શોધો.

વક્ર $y = \sin \left( \frac{\pi x}{2} \right)$ ના બિંદુ $(1, 1)$ આગળના અભિલંબનું સમીકરણ શું છે?

વક્ર $y = x^{3} - x$ માટે $x = 2$ આગળ સ્પર્શકનો ઢાળ શોધો.

જો વક્રો $x^2+p y^2=1$ અને $q x^2+y^2=1$ એકબીજાને લંબ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo