વિધેય $f(x) = 1 - e^{-\frac{x^2}{2}}$ એ .......

  • A
    દરેક $x \in R$ માટે વધતું વિધેય છે.
  • B
    દરેક $x \in R$ માટે ઘટતું વિધેય છે.
  • C
    $x < 0$ માટે ઘટતું વિધેય છે અને $x > 0$ માટે વધતું વિધેય છે.
  • D
    $x < 0$ માટે વધતું વિધેય છે અને $x > 0$ માટે ઘટતું વિધેય છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનોનું અવલોકન કરો:
$A: f(x) = 2x^3 - 9x^2 + 12x - 3$ એ અંતરાલ $(1, 2)$ ની બહાર વધતું વિધેય છે.
$R: x \in (1, 2)$ માટે $f^{\prime}(x) < 0$.
તો,નીચેનામાંથી કયું સાચું છે?

વિધેય $f(x) = \sin^4 x + \cos^4 x$ એ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

વિધેય $f(x) = \tan^{-1}(\sin x + \cos x)$ એ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

જે અંતરાલમાં વિધેય $f(x) = \frac{\log(7+x)}{\log(3+x)}$ $(x > 0)$ ઘટે છે તે અંતરાલ કયો છે?

વિધેય $f(x) = x^4 - 4x$ એ કયા અંતરાલમાં ઘટતું વિધેય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo