એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ભ્રમણ કરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DAB$ કાપવા માટે લીધેલો સમય $BCD$ કરતા ઓછો છે.
  • B
    $DAB$ કાપવા માટે લીધેલો સમય $BCD$ કરતા વધારે છે.
  • C
    $CDA$ કાપવા માટે લીધેલો સમય $ABC$ કરતા ઓછો છે.
  • D
    $CDA$ કાપવા માટે લીધેલો સમય $ABC$ કરતા વધારે છે.

Explore More

Similar Questions

કેપ્લરના મતે,ગ્રહો શેમાં ગતિ કરે છે?

$m$ દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ માર્ગે $T$ આવર્તકાળ સાથે ફરે છે. ગતિ દરમિયાન,સૂર્યથી ગ્રહનું મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $R$ અને $\frac{R}{3}$ છે. જો $T^2 = \alpha R^3$ હોય,તો અચળાંક $\alpha$ નું મૂલ્ય કેટલું હશે?

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે. પ્રથમ ઉપગ્રહની સરખામણીમાં બીજા ઉપગ્રહના આવર્તકાળમાં કેટલા ટકાનો વધારો થશે ($\%$ માં)?

Difficult
View Solution

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો પ્રથમ નિયમ (કક્ષાનો નિયમ) સમજાવો.

સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $R$ છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $3R$ થઈ જાય,તો વર્ષનો સમયગાળો કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo