સરળ આવર્તગતિનું સમીકરણ $y = 0.30 \sin (220 \, t + 0.64) \ m$ હોય,તો આવૃત્તિ અને મહત્તમ વેગ અનુક્રમે કેટલા થાય?

  • A
    $35 \, Hz, \, 66 \, m/s$
  • B
    $45 \, Hz, \, 66 \, m/s$
  • C
    $58 \, Hz, \, 113 \, m/s$
  • D
    $35 \, Hz, \, 132 \, m/s$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $4 \frac{d^2 y}{dt^2}+\pi^2 y=0$ છે,જ્યાં $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. કણનો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેની પ્રારંભિક સ્થિતિથી $2T$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?

એક સરળ આવર્ત ગતિ $\alpha \frac{d^2 x}{d t^2}+\beta x=0$ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો આવર્તકાળ કેટલો છે?

આકૃતિમાં આપેલા આલેખ દર્શાવે છે કે સરળ આવર્ત ગતિ કરતી સિસ્ટમમાં એક રાશિ $y$ એ સ્થાનાંતર $d$ સાથે કેવી રીતે બદલાય છે. જ્યારે $y$ એ સમય હોય ત્યારે કયો આલેખ આ સંબંધને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?

સમય $t$ પર દોલિત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x = 8 \sin \frac{\pi t}{4} \text{ cm}$ દ્વારા આપવામાં આવે છે,તો $t = 0 \text{ s}$ થી $t = 2 \text{ s}$ ના સમયગાળામાં તેનું સ્થાનાંતર કેટલું હશે ($\text{ cm}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo