ફોટોનની ઊર્જા એ પ્રોટોનની ગતિઊર્જા જેટલી છે. ફોટોનની ઊર્જા $E$ છે. જો $\lambda_1$ અને $\lambda_2$ એ અનુક્રમે પ્રોટોન અને ફોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ હોય,તો $\lambda_1 / \lambda_2$ નો ગુણોત્તર શોધો.

  • A
    $E^0$
  • B
    $E^{1/2}$
  • C
    $E^{-1}$
  • D
    $E^{-2}$

Explore More

Similar Questions

જો ઈલેક્ટ્રોનનો વેગ વધે,તો તેની દ બ્રોગ્લી તરંગલંબાઈમાં શું ફેરફાર થશે?

એક $\alpha$-કણ અને પ્રોટોનને $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ,તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_\alpha$ અને $\lambda_{p}$ છે. ગુણોત્તર $\frac{\lambda_{p}}{\lambda_\alpha}$ નું નજીકનું પૂર્ણાંક મૂલ્ય કેટલું થાય?

$E$ ગતિઊર્જા ધરાવતા ડ્યુટેરોન અને $2E$ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $n:1$ છે. $n$ નું મૂલ્ય . . . . . . છે.
(ધારો કે પ્રોટોનનું દળ = ન્યુટ્રોનનું દળ)

ઇલેક્ટ્રોનની ઉર્જા $\log E$ અને તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\log \lambda$ વચ્ચેનો આલેખ કેવો હશે?

એક ઇલેક્ટ્રોનને સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવા માટે કરવામાં આવેલ કાર્ય,જેથી તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $6600 \text{ Å}$ થાય,તે આશરે કેટલું હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} \text{ J s}$ અને ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \text{ kg}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo