ન્યુટ્રોન બીમની ગતિઊર્જા $0.0837 \, eV$ છે. તેનો અર્ધઆયુ $693 \, s$ અને દળ $1.675 \times 10^{-27} \, kg$ છે. તો $40 \, m$ અંતર કાપ્યા પછી કેટલો અંશ અવિભંજીત રહે?

  • A
    $10^{-3}$
  • B
    $10^{-4}$
  • C
    $10^{-5}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ પદાર્થ $A$ નો નમૂનો,જેની એક્ટિવિટી $10\, mCi$ $(1\, Ci = 3.7 \times 10^{10}\, \text{decays/s})$ છે,તેમાં બીજા રેડિયોએક્ટિવ પદાર્થ $B$ ના નમૂના કરતા બમણા ન્યુક્લિયસ છે,જેની એક્ટિવિટી $20\, mCi$ છે. તો $A$ અને $B$ ના અર્ધ-આયુષ્ય માટેના સાચા વિકલ્પો અનુક્રમે કયા હશે?

રેડિયોએક્ટિવ પદાર્થના અવિભંજિત પરમાણુઓની સંખ્યા $(N)$ વિરુદ્ધ તેની એક્ટિવિટી $(A)$ નો આલેખ કેવો મળે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $18 \text{ મિનિટ}$ છે. તેના $20 \%$ ક્ષય અને $80 \%$ ક્ષય વચ્ચેનો સમયગાળો મિનિટમાં કેટલો હશે?

બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના અર્ધ-આયુષ્ય અનુક્રમે $30 \text{ minute}$ અને $60 \text{ minute}$ છે. શરૂઆતમાં નમૂનાઓમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. $120 \text{ minute}$ પછી,$B$ ના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા અને $A$ ના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

એક નમૂનામાં $16\, g$ રેડિયોએક્ટિવ પદાર્થ છે, જેનો અર્ધ-આયુષ્ય સમય $2\, \text{દિવસ}$ છે. $32\, \text{દિવસ}$ પછી, નમૂનામાં બાકી રહેલા રેડિયોએક્ટિવ પદાર્થનો જથ્થો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo