$A$ એ બે રેખાઓ $y + \sqrt{3} |x| = 2$ પૈકીની કોઈ એક પર આવેલું બિંદુ છે,જે તેમના છેદબિંદુથી $\frac{4}{\sqrt{3}}$ એકમના અંતરે છે. તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર $A$ માંથી દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

  • A
    $\left( -\frac{2}{\sqrt{3}}, 2 \right)$
  • B
    $(0, 0)$
  • C
    $\left( \frac{2}{\sqrt{3}}, 2 \right)$
  • D
    $(0, 4)$

Explore More

Similar Questions

રેખા $x + y = p$ એ $x$ અને $y$ અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. ત્રિકોણ $OAB$ માં ત્રિકોણ $APQ$ અંતર્ગત છે,જ્યાં $O$ ઉગમબિંદુ છે અને $Q$ આગળ કાટખૂણો છે. $P$ અને $Q$ અનુક્રમે $OB$ અને $AB$ પર આવેલા છે. જો ત્રિકોણ $APQ$ નું ક્ષેત્રફળ એ ત્રિકોણ $OAB$ ના ક્ષેત્રફળના $3/8$ ગણું હોય,તો $\frac{AQ}{BQ}$ ની કિંમત શોધો:

રેખા $2x + 3y = 12$ એ $x$-અક્ષને $A$ પર અને $y$-અક્ષને $B$ પર મળે છે. $(5, 5)$ માંથી પસાર થતી અને $AB$ ને લંબ રેખા $x$-અક્ષ,$y$-અક્ષ અને $AB$ ને અનુક્રમે $C, D$ અને $E$ પર મળે છે. જો $O$ એ ઉગમબિંદુ હોય,તો $OCEB$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$1$ કરતા વધુ ઢાળ ધરાવતી એક રેખા બિંદુ $A(4, 3)$ માંથી પસાર થાય છે અને રેખા $x - y - 2 = 0$ ને બિંદુ $B$ માં છેદે છે. જો રેખાખંડ $AB$ ની લંબાઈ $\frac{\sqrt{29}}{3}$ હોય,તો $B$ એ કઈ રેખા પર આવેલું છે?

રેખા $4x - y - 2 = 0$ પરનું બિંદુ જે બિંદુઓ $(-5, 6)$ અને $(3, 2)$ થી સમાન અંતરે છે તે કયું છે?

જો $l, m, n$ સમાંતર શ્રેણીમાં હોય,તો સુરેખા $lx + my + n = 0$ હંમેશા કયા બિંદુમાંથી પસાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo