એક વાયુના $N$ $(N < 100)$ અણુઓનો વેગ અનુક્રમે $1, 2, 3, ..., N \text{ km/s}$ છે. તો:

  • A
    અણુઓની rms ઝડપ અને સરેરાશ ઝડપ સમાન છે.
  • B
    rms ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર $\sqrt{(2N + 1)(N + 1)} / 6N$ છે.
  • C
    rms ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર $\sqrt{(2N + 1)(N + 1)} / 6$ છે.
  • D
    અણુની rms ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર $\sqrt{\frac{2(2N+1)}{3(N+1)}}$ છે.

Explore More

Similar Questions

જો આદર્શ વાયુનું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તેના $r.m.s.$ વેગમાં શું ફેરફાર થશે?

$27^{\circ}C$ તાપમાને ઓક્સિજનનો $rms$ વેગ .... $ms^{-1}$ હશે.

$1: 16$ ના ગુણોત્તરમાં ઘનતા ધરાવતા બે વાયુઓના સમાન કદ,બે પાત્રોની દીવાલો પર સમાન દબાણ લગાડે છે. તેમની rms ઝડપનો ગુણોત્તર $(c_1: c_2)$ કેટલો હશે?

કયા તાપમાને ઓક્સિજનના અણુઓની $rms$ ઝડપ પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે પૂરતી થશે $?$ (આપેલ છે: ઓક્સિજનના અણુનું દળ $(m) = 2.76 \times 10^{-26} \, kg$,બોલ્ટ્ઝમેનનો અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \, JK^{-1}$)

હાઇડ્રોજનનું તાપમાન શોધો કે જેના પર તેના અણુઓની સરેરાશ ઝડપ $31\,^oC$ તાપમાને રહેલા ઓક્સિજનના અણુઓની સરેરાશ ઝડપ જેટલી હોય. તે ........ $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo