એક થેલી $x$ માં $3$ સફેદ દડા અને $2$ કાળા દડા છે અને બીજી થેલી $y$ માં $2$ સફેદ દડા અને $4$ કાળા દડા છે. યાદચ્છિક રીતે એક થેલી અને તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે. દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $3/5$
  • B
    $7/15$
  • C
    $1/2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ટોપલીમાં $5$ સફરજન અને $7$ નારંગી છે અને બીજી ટોપલીમાં $4$ સફરજન અને $8$ નારંગી છે. જો દરેક ટોપલીમાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો એક સફરજન અને એક નારંગી મેળવવાની સંભાવના કેટલી છે?

જો $A_1$ અને $A_2$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A_1 \cup A_2) = 0.5$ તથા $P(A_1) = 0.2$ હોય,તો $P(A_2) = $ . . . . . . .

બે સિક્કા અને એક પાસો ઊછાળવામાં આવે છે. બંને સિક્કા પર હેડ (છાપ) મળે અને પાસા પર $3$ અથવા $6$ મળે તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A)=\frac{2}{3}$ તથા $P(B)=\frac{3}{5}$ હોય,તો $P(A^{\prime} \cap B)$ ની કિંમત શોધો.

આપેલ પરિપથ (circuit) ધ્યાનમાં લો. જો દરેક સ્વિચ બંધ હોવાની સંભાવના $p$ હોય,તો $AB$ માંથી વિદ્યુતપ્રવાહ વહેવાની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo