એક દડાને ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તે પરવલયાકાર માર્ગે ગતિ કરીને જમીન પર પાછો આવે છે. નીચેનામાંથી શું અચળ રહે છે?

  • A
    દડાની ગતિઊર્જા
  • B
    દડાની ઝડપ
  • C
    વેગનો સમક્ષિતિજ ઘટક
  • D
    વેગનો શિરોલંબ ઘટક

Explore More

Similar Questions

એક લાંબા હોલની છત $25\; m$ ઊંચી છે. $40\; m/s$ ની ઝડપે ફેંકવામાં આવેલો દડો હોલની છતને અથડાયા વગર કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપી શકે ($; m$ માં)?

એક દડાને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે $90 \,m$ ના અંતરે જમીન પર પડે છે. જો તે જ દડાને સમાન પ્રારંભિક વેગ સાથે $30^o$ ના ખૂણે ફેંકવામાં આવે,તો તે કેટલા અંતરે જમીન પર પડશે? ........ $m$

હવાની અવરોધકતાને અવગણતા,પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય (time of flight) કોના દ્વારા નક્કી થાય છે?

પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ $(6\hat{i} + 8\hat{j}) \ m/s$ છે,તો તેની અવધિ (Range) ........ $m$ મળે.

Difficult
View Solution

એક દડો $P$ ને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે અમુક પ્રારંભિક ઝડપ $u$ સાથે ફેંકવામાં આવે છે. દડા $P$ જેટલા જ દળ $m$ ધરાવતો બીજો દડો $Q$ ને તે જ પ્રારંભિક ઝડપ $u$ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ, દડા $P$ ની સ્થિતિઊર્જા અને દડા $Q$ ની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? $(\sin 30^{\circ} = 0.5)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo