એક દડો $u$ જેટલા સમક્ષિતિજ વેગ સાથે સીડીની ટોચ પરથી ગબડે છે. દરેક પગથિયું $0.1 \ m$ ઊંચું અને $0.1 \ m$ પહોળું છે. દડો સીડીના $5$ મા પગથિયાને સ્પર્શે તે માટેનો લઘુત્તમ વેગ $u = \sqrt{x} \ ms^{-1}$ હોય,તો $x=$ . . . . . . [$g=10 \ ms^{-2}$ નો ઉપયોગ કરો].

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$20 \, m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલ પદાર્થનો ઉડ્ડયન સમય .... $s$ છે.

જો પ્રક્ષિપ્ત પદાર્થની શરૂઆતની ગતિઊર્જા $100 \, J$ હોય અને મહત્તમ ઊંચાઈએ ગતિઊર્જા $30 \, J$ હોય,તો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?

જો એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઊંચાઈએ સ્થિતિ-ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4$ ગણી હોય,તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.

જો એક પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ અને અવધિ અનુક્રમે $3 \,m$ અને $4 \,m$ હોય,તો પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ કેટલો હશે? ($g=10 \,ms^{-2}$ લો)

ગેલેલિયોએ તેમના પુસ્તક $Two \text{ } new \text{ } sciences$ માં જણાવ્યું છે કે "જે ખૂણાઓ $45^{\circ}$ થી સમાન પ્રમાણમાં વધારે કે ઓછા હોય,તેમના માટે અવધિ (range) સમાન હોય છે". આ વિધાન સાબિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo