Explore More

Similar Questions

બે સદિશો $\overrightarrow{X}$ અને $\overrightarrow{Y}$ ના મૂલ્યો સમાન છે. $(\overrightarrow{X}-\overrightarrow{Y})$ નું મૂલ્ય એ $(\overrightarrow{X}+\overrightarrow{Y})$ ના મૂલ્ય કરતા $n$ ગણું છે. $\overrightarrow{X}$ અને $\overrightarrow{Y}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

$3 \ N$,$4 \ N$ અને $12 \ N$ ના ત્રણ બળો એક બિંદુ પર પરસ્પર લંબ દિશાઓમાં લાગે છે. તો પરિણામી બળનું મૂલ્ય ........ $N$ થાય.

એકમ સદિશ (unit vector) એટલે શું? સમજાવો.

જો $a+b+c+d=0$ હોય,તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે:
$(a)$ $a, b, c,$ અને $d$ દરેક શૂન્ય સદિશ હોવા જોઈએ.
$(b)$ $(a+c)$ નું મૂલ્ય $(b+d)$ ના મૂલ્ય જેટલું છે.
$(c)$ $a$ નું મૂલ્ય ક્યારેય $b, c,$ અને $d$ ના મૂલ્યોના સરવાળા કરતા વધારે હોઈ શકે નહીં.
$(d)$ જો $a$ અને $d$ સમરેખ ન હોય,તો $(b+c)$ એ $a$ અને $d$ ના સમતલમાં હોવું જોઈએ,અને જો તેઓ સમરેખ હોય,તો તે $a$ અને $d$ ની રેખામાં હોવું જોઈએ.

ધારો કે $\overrightarrow{A} = \hat{i}A\cos\theta + \hat{j}A\sin\theta$ એ કોઈ સદિશ છે. બીજો સદિશ $\overrightarrow{B}$ જે $\overrightarrow{A}$ ને લંબ હોય તે કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo