$5\, kg$ દળ ધરાવતો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે,તેના પર $20\, N$ નું બળ લગાડવામાં આવે છે. $10\, s$ ના અંતે પદાર્થ દ્વારા પ્રાપ્ત થયેલી ગતિઊર્જા શોધો. ($, J$ માં)

  • A
    $2000$
  • B
    $4000$
  • C
    $6000$
  • D
    $8000$

Explore More

Similar Questions

$(a)$ ઉર્જા સંરક્ષણનો નિયમ જણાવો.
$(b)$ ઉર્જાના $SI$ એકમ અને ઉર્જાના વ્યાવસાયિક એકમ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
$(c)$ એક રમકડાની કાર પર $7 \, N$ નું બળ લગાડતા તે $5 \, m$ જેટલું સ્થાનાંતર કરે છે. ધારો કે બળ સ્થાનાંતર દરમિયાન પદાર્થ પર સતત લાગે છે,તો આ કિસ્સામાં થયેલું કાર્ય કેટલું હશે?

$5 \,kg$ દળનો એક બ્લોક ઘર્ષણરહિત ટેબલ પર પડેલો છે. તેના પર $10 \,s$ માટે $20 \,N$ નું બળ લગાડવામાં આવે છે. તેની ગતિઊર્જાની ગણતરી કરો. ($J$ માં)

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
કાર્ય અને ઉર્જાના એકમો અલગ-અલગ હોય છે.

ચાર માણસો $250 \,kg$ ના બોક્સને $1 \,m$ ની ઊંચાઈ સુધી ઊંચકે છે અને તેને ઊંચું કે નીચું કર્યા વગર પકડી રાખે છે. $(a)$ બોક્સને ઊંચકવામાં માણસો દ્વારા કેટલું કાર્ય કરવામાં આવે છે? $(b)$ તેને ફક્ત પકડી રાખવામાં તેઓ કેટલું કાર્ય કરે છે? $(c)$ તેને પકડી રાખતી વખતે તેઓ કેમ થાકી જાય છે? $(g = 10 \,m \,s^{-2})$

$(a)$ ખેંચાયેલા ધનુષમાંથી છોડવામાં આવે ત્યારે તીર આગળ વધે છે. આ પ્રક્રિયામાં ઉર્જાનું રૂપાંતરણ સમજાવો.
$(b)$ $50 \, kg$ દળ ધરાવતો એક છોકરો $100 \, m$ ની ઊભી ઊંચાઈ પર ચઢે છે. તેણે મેળવેલી સ્થિતિ ઉર્જાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo