$30 \, kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને $18 \, kg$ અને $12 \, kg$ દળના બે ટુકડાઓમાં વહેંચાય છે. $18 \, kg$ દળના ટુકડાનો વેગ $6 \, m/s$ છે. તો બીજા ટુકડાની ગતિઊર્જા ....... $J$ છે.

  • A
    $256$
  • B
    $486$
  • C
    $524$
  • D
    $324$

Explore More

Similar Questions

$1000\, kg$ દળની ટ્રોલી $50\, km/h$ ના વેગથી ગતિ કરે છે. જો તેના પર $250\, kg$ દળ મૂકવામાં આવે,તો નવો વેગ $km/h$ માં કેટલો થશે?

$m$ દળનો એક કણ $x$-અક્ષ પર $v_0$ ઝડપથી ગતિ કરે છે. તે તેના દળનો $1/3$ ભાગ $y$-અક્ષ પર $2v_0$ ઝડપથી બહાર ફેંકે છે. બાકી રહેલા ટુકડાનો વેગ કેટલો હશે?

એક $300 \ kg$ ની ટ્રોલીમાં $25 \ kg$ ની રેતીની બેગ છે,જે ઘર્ષણ રહિત ટ્રેક પર $27 \ km/hr$ ની અચળ ઝડપે ગતિ કરે છે. થોડા સમય પછી,રેતીની બેગમાંથી $0.05 \ kg/s$ ના દરે રેતી ટ્રોલીના તળિયે પડે છે. જ્યારે રેતીની બેગ સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે ટ્રોલીની ઝડપ $km/hr$ માં શોધો.

$40 \,g$ દળની એક ગોળી $10 \,kg$ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $400 \,m/s$ હોય,તો બંદૂકનો રિકોઈલ વેગ (પાછળ તરફનો વેગ) .......... હશે.

$5 \ kg$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. ત્રણેય ટુકડાઓના દળનો ગુણોત્તર $1 : 1 : 3$ છે. સમાન દળ ધરાવતા બે ટુકડાઓ એકબીજાને લંબ દિશામાં $21 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તો સૌથી ભારે ટુકડાનો વેગ $m/s$ માં કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo