એક બંધ નળાકાર પાત્રમાં $T$ તાપમાને $N$ મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ ભરેલો છે. ઉષ્મા આપતા,તાપમાન સમાન રહે છે,પરંતુ $n$ મોલ વાયુ પરમાણુઓમાં વિયોજિત થાય છે. આપેલી ઉષ્મા ......... છે.

  • A
    $\frac{5}{2}(N-n) R T$
  • B
    $\frac{5}{2} n R T$
  • C
    $\frac{1}{2} n R T$
  • D
    $\frac{3}{2} n R T$

Explore More

Similar Questions

વાયુઓના ગતિવાદમાં,અણુઓના સ્થિતિસ્થાપક અથડામણો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બે અલગ અલગ આદર્શ વાયુ ધરાવતા બૉક્સ ટેબલ ઉપર મૂક્યા છે. બૉક્સ $A$ માં $1 \text{ mole}$ નાઇટ્રોજન વાયુ $T_o$ તાપમાને છે અને બૉક્સ $B$ માં $1 \text{ mole}$ હિલિયમ વાયુ $(7/3) T_o$ તાપમાને છે. જો તેમને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે જેથી બંને વાયુઓ અંતિમ સામાન્ય તાપમાન $T_f$ પ્રાપ્ત કરે,તો $T_o$ ના પદમાં અંતિમ તાપમાન $T_f$ કેટલું હશે? (બૉક્સની ઉષ્માધારિતા અવગણો.)

Difficult
View Solution

એક સખત દ્વિ-પરમાણ્વીય વાયુ જેનું મોલર દળ $M$ છે, તે એક અવાહક પાત્રમાં ભરેલો છે. પાત્ર $V$ વેગથી ગતિ કરી રહ્યું છે. જો તેને અચાનક સ્થિર કરવામાં આવે, તો તાપમાનમાં થતો ફેરફાર કેટલો હશે? ($R$ - વાયુ અચળાંક)

વાયુ અવસ્થામાં $O_2$ અને $NH_3$ માટે શું સમાન છે?

વાયુમાં $N$ અણુઓની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા $E_1$ છે. સ્થિર સ્થિતિમાંથી $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન $(e)$ ની ગતિઊર્જા $E_2$ છે. જે તાપમાને $E_1=E_2$ શક્ય છે તે તાપમાન શોધો ($R=$ વાયુ અચળાંક,$N=$ અણુઓની સંખ્યા).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo