વાયુઓના ગતિવાદમાં,અણુઓના સ્થિતિસ્થાપક અથડામણો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    અથડામણમાં ગતિઊર્જાનો વ્યય થાય છે.
  • B
    અથડામણમાં ગતિઊર્જા અચળ રહે છે.
  • C
    અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે.
  • D
    અથડામણમાં વાયુનું દબાણ અચળ રહે છે.

Explore More

Similar Questions

કયા તાપમાને હાઇડ્રોજનમાં ધ્વનિની ઝડપ $100\,^{\circ}C$ તાપમાને ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ જેટલી હશે?

અચળ તાપમાને આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે $PV$ નો $V$ સાથેનો ફેરફાર દર્શાવતો આલેખ કયો છે?

એક ખૂબ જ ઊંચા ઊભી નળાકારમાં $T$ તાપમાને સમતાપી સ્થિતિમાં $M$ મોલર દળ ધરાવતો વાયુ ભરેલો છે. પાત્રના તળિયે વાયુની ઘનતા અને દબાણ અનુક્રમે $\rho_0$ અને $p_0$ છે. જો પાત્રમાં ગુરુત્વાકર્ષણ અચળ માનવામાં આવે,તો સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

$CO_2$ $(O-C-O)$ એક ત્રિ-પરમાણ્વીય વાયુ છે. એક ગ્રામ વાયુની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે? (જ્યાં $N$ એ એવોગેડ્રો આંક,$k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $CO_2$ નું આણ્વીય દળ $= 44$ છે.)

Difficult
View Solution

ખાલી જગ્યા પૂરો:
$(i)$ નીચા $......$ અને ઊંચા $......$ તાપમાને વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે છે.
$(ii)$ $......$ એ વાયુની સરેરાશ ગતિઊર્જાનું માપ છે.
$(iii)$ $m$ દળ ધરાવતા વાયુની ગતિઊર્જા $E$ છે. તેનું વેગમાન $......$ થશે.
$(iv)$ $0^{\circ} C$ તાપમાને રહેલા $v_{rms}$ કરતા $......$ તાપમાને $v_{rms}$ બમણું થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo