એક સાયકલ સવાર $14\sqrt{3} \text{ m/s}$ ની ઝડપે સાયકલ ચલાવીને $20\sqrt{3} \text{ m}$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર રસ્તા પર લપસ્યા વગર વળાંક લે છે. જો $g = 9.8 \text{ m/s}^2$ હોય,તો શિરોલંબ સાથે તેનો નમનકોણ કેટલા અંશ $(^\circ)$ હશે?

  • A
    $30$
  • B
    $90$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

એક કણ $X$ બિંદુથી શિરોલંબ લીસા અર્ધવર્તુળાકાર ટ્રેક પર મુક્ત કરવામાં આવે છે જેથી $OX$ શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે (આકૃતિ જુઓ). ટ્રેકની કણ પરની લંબ પ્રતિક્રિયા $Y$ બિંદુએ શૂન્ય થાય છે જ્યાં $OY$ સમક્ષિતિજ સાથે $\phi$ ખૂણો બનાવે છે. તો

$m$ દળનો એક કણ $L$ લંબાઈની દોરી વડે છત પરથી લટકાવેલ છે. જો કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં ગતિ કરતો હોય,તો કણની ઝડપ કેટલી હશે?

$500\, kg$ ની એક ક્રેન $50\, m$ ત્રિજ્યા ધરાવતા વળાંક પર $36\, km/hr$ ના વેગથી ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ ......... $N$ છે.

Difficult
View Solution

ત્રણ સમાન દળ ધરાવતા કણોને એક દોરી સાથે બાંધીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીના ત્રણ ભાગોમાં તણાવનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$0.3\,kg$ દળનો એક પથ્થર $1.5\,m$ લાંબી દોરી સાથે બાંધેલો છે અને તેને $6\,m s^{-1}$ ની ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવબળ $............\,N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo