$40 \, g/mol$ આણ્વીય દળ ધરાવતો દ્વિપરમાણ્વીય વાયુ $30^{\circ} C$ તાપમાને એક સખત પાત્રમાં ભરેલો છે. તે $200 \, m/s$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. જો તેને અચાનક રોકવામાં આવે,તો વાયુના તાપમાનમાં થતો વધારો ......... છે.

  • A
    $\frac{32}{R} ^{\circ} C$
  • B
    $\frac{320}{R} ^{\circ} C$
  • C
    $\frac{3200}{R} ^{\circ} C$
  • D
    $\frac{3.2}{R} ^{\circ} C$

Explore More

Similar Questions

ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે

એક ખૂબ જ ઊંચા ઊભી નળાકારમાં $T$ તાપમાને સમતાપી સ્થિતિમાં $M$ મોલર દળ ધરાવતો વાયુ ભરેલો છે. પાત્રના તળિયે વાયુની ઘનતા અને દબાણ અનુક્રમે $\rho_0$ અને $p_0$ છે. જો પાત્રમાં ગુરુત્વાકર્ષણ અચળ માનવામાં આવે,તો સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

અચળ તાપમાને આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે $PV$ નો $V$ સાથેનો ફેરફાર દર્શાવતો આલેખ કયો છે?

$1 \; kg$ દ્વિ-પરમાણ્વીય વાયુ $8 \times 10^4 \; N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 \; kg/m^3$ છે. તો તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા ($\times 10^4 \; J$ માં) કેટલી હશે?

જ્યારે એક આદર્શ વાયુનું તાપમાન $600 \ K$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુમાં ધ્વનિનો વેગ તેના પ્રારંભિક વેગ કરતા $\sqrt{3}$ ગણો થાય છે. વાયુનું પ્રારંભિક તાપમાન .... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo