એક પદાર્થને $45^o$ ના ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકતા,સંપૂર્ણ લીસા $45^o$ ના ઢળતા સમતલ પર સરકવા માટે લાગતા સમય કરતા $n$ ગણો સમય લાગે છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો છે?

  • A
    $\sqrt {1 - \frac{1}{{{n^2}}}} $
  • B
    $1 - \frac{1}{{{n^2}}}$
  • C
    $\frac{1}{{2 - {n^2}}}$
  • D
    $\sqrt {\frac{1}{{1 - {n^2}}}} $

Explore More

Similar Questions

એક બ્લોકને $\theta$ ખૂણાવાળા અને $l$ લંબાઈના ઢળતા સમતલ પર રાખવામાં આવ્યો છે. ઢળતા સમતલના તળિયે બ્લોકનો વેગ કેટલો હશે? (ઘર્ષણાંક $\mu$ છે)

એક બ્લોક સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ઢળતી સપાટી પર નીચે તરફ સરકે છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,તે પ્રથમ બે સેકન્ડમાં $8 \ m$ અંતર કાપે છે. ઘર્ષણાંક શોધો. ($g = 10 \ m/s^2$ લો)

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક ઢળતી સપાટી પર પડેલો છે. સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. બ્લોકને ઢળતી સપાટી પર ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ $(F_1)$ કેટલું હશે?

Difficult
View Solution

$4 \ kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોક અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ છે અને બ્લોક પર લાગતું ઘર્ષણ બળ $14.14 \ N$ છે. $\theta$ નું મૂલ્ય શોધો. ($^{\circ}$ માં)

એક નાનો બ્લોક $AB$ ઢળતી સપાટી પર બિંદુ $B$ થી નીચે સરકવાનું શરૂ કરે છે,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. વિભાગ $BC$ લીસો છે અને બાકીનો વિભાગ $CA$ ખરબચડો છે જેનો ઘર્ષણાંક $\mu$ છે. એવું જોવા મળે છે કે જ્યારે બ્લોક ઢળતી સપાટીના તળિયે (બિંદુ $A$) પહોંચે છે ત્યારે તે સ્થિર થઈ જાય છે. જો $BC = 2AC$ હોય,તો ઘર્ષણાંક $\mu = k \tan \theta$ દ્વારા આપવામાં આવે છે. $k$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo