એક ધાતુ $M$ સરળતાથી તેનો સલ્ફેટ $MSO_4$ બનાવે છે,જે પાણીમાં દ્રાવ્ય છે. તે ઓક્સાઈડ $MO$ બનાવે છે જે ગરમ કરવાથી નિષ્ક્રિય બની જાય છે. તે અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ બનાવે છે જે $NaOH$ માં દ્રાવ્ય છે. ધાતુ $M$ કઈ છે?

  • A
    $Mg$
  • B
    $Ba$
  • C
    $Ca$
  • D
    $Be$

Explore More

Similar Questions

જો $\frac{(1+i) x-i}{2+i}+\frac{(1+2 i) y+i}{2-i}=1$ હોય,તો $(x, y)$ ની કિંમત શોધો.

બિન-આદર્શ વાયુ માટે વાન્ડર વાલ્સ સમીકરણમાં આંતરઆણ્વિય બળ માટે જવાબદાર પદ કયું છે?

$(p \to q) \leftrightarrow (q \vee \sim p)$ એ શું છે?

કાર્નેલાઈટના વિધુત વિભાજનથી શું મળે છે?

બે પદાર્થો $A$ અને $B$ ના તાર માટે સ્ટ્રેસ (પ્રતિબળ) વિરુદ્ધ સ્ટ્રેઈન (વિકૃતિ) ના આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો ${Y_A}$ અને ${Y_B}$ એ પદાર્થોના યંગ મોડ્યુલસ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo