$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો કણ $A$ એ $50 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થાય છે. $4m$ દળ અને $q$ વીજભાર ધરાવતો બીજો કણ $B$ એ $2500 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થાય છે. ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $\frac{\lambda_A}{\lambda_B}$ કેટલો થશે?

  • A
    $10.00$
  • B
    $0.07$
  • C
    $14.14$
  • D
    $4.47$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $1 \ nm$ થી ઘટાડીને $0.5 \ nm$ કરવા માટે તેને આપવી પડતી વધારાની ઉર્જા કેટલી છે?

ઇલેક્ટ્રોનને $16 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારીને $64 \ kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ

$27\,^oC$ અને $127\,^oC$ તાપમાને અલગ રાખેલા હાઇડ્રોજન અને હિલિયમના અણુઓની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$3$-પરિમાણમાં આદર્શ વાયુનું તાપમાન $300\, K$ છે. $300\, K$ તાપમાને ઇલેક્ટ્રોનની અનુરૂપ દ-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે $....\, nm$ છે.
$[m_e = \text{ઇલેક્ટ્રોનનું દળ} = 9 \times 10^{-31}\, kg, h = \text{પ્લાન્ક અચળાંક} = 6.6 \times 10^{-34}\, Js, k_B = \text{બોલ્ટ્ઝમેન અચળાંક} = 1.38 \times 10^{-23}\, JK^{-1}]$

નીચેનામાંથી કયા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સૌથી ટૂંકી છે, જો તેમ ગતિઊર્જા સમાન હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo