એક કણને હવામાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે છે અને તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયાકાર માર્ગે ગતિ કરે છે,જ્યાં $x$ અને $y$ અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ દિશાઓ દર્શાવે છે. આકૃતિમાં બિંદુઓ $A$,$B$ અને $C$ પર વેગ અને પ્રવેગની દિશા દર્શાવેલ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $v_{x} = \text{વેગનો સમક્ષિતિજ ઘટક} = v \cos \theta = \text{અચળ}$
$v_{y} = \text{વેગનો શિરોલંબ ઘટક} = v \sin \theta$
વેગ હંમેશા ગતિની દિશામાં વક્રને સ્પર્શક હોય છે,અને પ્રવેગ હંમેશા શિરોલંબ નીચેની તરફ હોય છે અને તે $g$ જેટલો હોય છે.

Explore More

Similar Questions

જમીન પરથી સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવેલા પદાર્થ માટે,સાચું વિધાન પસંદ કરો.

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન બિંદુથી સમાન ઝડપે અનુક્રમે $60^\circ$ અને $30^\circ$ ના પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ટાવર પરથી એક પદાર્થને $18 \, ms^{-1}$ ના સમક્ષિતિજ વેગથી ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^o$ ના ખૂણે અથડાય છે. જ્યારે તે જમીનને અથડાય ત્યારે વેગનો શિરોલંબ ઘટક ........ $ms^{-1}$ મળે.

એક બુલેટને $t=0$ સમયે $20 \ m/s$ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના પ્રારંભિક ખૂણે છોડવામાં આવે છે. $0.1 \ s$ સમય પછી સ્થાનાંતર સદિશ અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો કેટલો હશે? ($g=10 \ m/s^2$ લો)

$10\, m$ ઊંચી ઇમારતની છત પર રમતો એક છોકરો $10\, m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે દડો ફેંકે છે. જમીનથી $10\, m$ ની ઊંચાઈએ દડો ફેંકવાના બિંદુથી કેટલા દૂર હશે? $\left[ g = 10\, m/s^2, \sin 30^o = \frac{1}{2}, \cos 30^o = \frac{\sqrt{3}}{2} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo