$SHM$ કરતા એક કણ $t = 1 \, s$ સમયે તેના સંતુલન સ્થાન પર છે. $t = 2 \, s$ સમયે તેની ઝડપ $0.25 \, m/s$ માલૂમ પડે છે. જો દોલનનો આવર્તકાળ $6 \, s$ હોય,તો દોલનનો કંપવિસ્તાર શોધો.

  • A
    $\frac{3}{2\pi} \, m$
  • B
    $\frac{3}{4\pi} \, m$
  • C
    $\frac{6}{\pi} \, m$
  • D
    $\frac{3}{8\pi} \, m$

Explore More

Similar Questions

$1.00 \times 10^{-20} \, kg$ દળનો એક કણ $1.00 \times 10^{-5} \, s$ ના આવર્તકાળ અને $1.00 \times 10^3 \, m/s$ ની મહત્તમ ઝડપ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું મહત્તમ સ્થાનાંતર કેટલું હશે?

$S.H.M.$ કરતી એક કણની ગતિઊર્જા તેના મધ્યમાન સ્થાને $16 \, J$ છે. જો કણનું દળ $0.32 \, kg$ હોય,તો કણનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે?

એક કણ $x = 0$ ની આસપાસ $S.H.M.$ કરી રહ્યો છે, જેનો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે. $x = \frac{a}{3}$ સ્થાને કણની ઝડપ કેટલી હશે?

એક સ્પ્રિંગ સાથે $10\,kg$ દળ જોડતા તે $SHM$ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $10\,N/m$ છે. જો કોઈ ક્ષણે તેનો વેગ $40\,cm/s$ હોય,તો તેનું સ્થાનાંતર .... $m$ થશે (જ્યાં કંપવિસ્તાર $0.5\,m$ છે).

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેની ગતિનું સમીકરણ $x = 5 \sin \left( 4t - \frac{\pi}{6} \right)$ છે,જ્યાં $x$ તેનું સ્થાનાંતર છે. જો કણનું સ્થાનાંતર $3$ એકમ હોય,તો તેનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo