બે આપેલા સમતલો $2x - y + 2z - 4 = 0$ અને $x + 2y + 2z - 2 = 0$ વચ્ચેના ખૂણાને દુભાગતું સમતલ કયા બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $(1, 4, -1)$
  • B
    $(2, -4, 1)$
  • C
    $(2, 4, 1)$
  • D
    $(1, -4, 1)$

Explore More

Similar Questions

જો $(2, -1, 3)$ એ ઉગમબિંદુ $(0, 0, 0)$ થી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો તે સમતલનું સમીકરણ શું છે?

બિંદુ $(-1, 3, 2)$ માંથી પસાર થતા અને $x + 2y + 3z = 5$ તથા $3x + 3y + z = 0$ સમતલોને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Difficult
View Solution

ઉગમબિંદુથી સમતલ $x-3y+4z-6=0$ નું લંબ અંતર કેટલું છે?

ધારો કે બિંદુ $(2,1,-1)$ માંથી પસાર થતું અને બિંદુઓ $(1,3,2)$ અને $(1,2,1)$ ને જોડતી રેખાને સમાવતું સમતલ યામ અક્ષો પર $p, q, r$ અંતઃખંડો બનાવે છે,તો $p+q+r=$

બિંદુઓ $\hat{i} + \hat{j} - 2\hat{k}$,$2\hat{i} - \hat{j} + \hat{k}$ અને $\hat{i} + 2\hat{j} + \hat{k}$ માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo