એક પાટિયા પર એક છેડે બોક્સ મૂકેલું છે અને પાટિયાને બીજા છેડેથી ધીમે ધીમે ઊંચું કરવામાં આવે છે. જ્યારે સમક્ષિતિજ સાથેનો નમનકોણ $30^o$ થાય છે,ત્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે અને $4.0\, s$ માં પાટિયા પર $4.0\, m$ નીચે સરકે છે. બોક્સ અને પાટિયા વચ્ચેના સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે કેટલા હશે?

  • A
    $0.4$ અને $0.3$
  • B
    $0.6$ અને $0.6$
  • C
    $0.6$ અને $0.5$
  • D
    $0.5$ અને $0.6$

Explore More

Similar Questions

મરચાનું પુષ્પીય સૂત્ર કયું છે?

ઉપવલય $x^2+4y^2+2x+16y+13=0$ ની ઉત્કેન્દ્રતા કેટલી છે?

આપેલ પરિપથમાં,મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. મીટર બ્રિજના તારનો અવરોધ $0.1 \ \Omega/cm$ છે. અજ્ઞાત અવરોધ $X$ નું મૂલ્ય અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીમાંથી લેવામાં આવતો પ્રવાહ શોધો.

જો $y=A \cos n x+B \sin n x$ હોય, તો $y_2+n^2 y$ ની કિંમત કેટલી થાય?

જો $\triangle ABC$ માં,$r_3 = r_1 + r_2 + r$ હોય,તો $\angle A + \angle B$ નું મૂલ્ય શું થાય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo