એક ખેલાડી $X$ પાસે પક્ષપાતી સિક્કો છે જેની છાપ (heads) આવવાની સંભાવના $p$ છે અને ખેલાડી $Y$ પાસે નિષ્પક્ષ સિક્કો છે. તેઓ પોતપોતાના સિક્કાઓ સાથે રમત શરૂ કરે છે અને વારાફરતી રમે છે. જે ખેલાડી પહેલા છાપ મેળવે છે તે વિજેતા બને છે. જો $X$ રમત શરૂ કરે છે,અને બંને ખેલાડીઓ દ્વારા રમત જીતવાની સંભાવના સમાન હોય,તો $p$ નું મૂલ્ય શું છે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{2}{5}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી હોય કે જેથી $P(A) = \frac{1}{2}$ અને $P(B) = \frac{1}{5}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય,તો નીચેના પૈકી કઈ સાચી નથી?

$1$ થી $100$ માંથી બે પ્રાકૃતિક સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમનો ગુણાકાર કરવામાં આવે છે. જો $A$ એ ઘટના છે કે ગુણાકાર બેકી સંખ્યા છે અને $B$ એ ઘટના છે કે ગુણાકાર $4$ વડે વિભાજ્ય છે,તો $P(A \cap \bar{B})=$

ચાર વ્યક્તિઓ $A$, $B$, $C$ અને $D$ એક નિષ્પક્ષ પાસો વારાફરતી ફેંકે છે, જ્યાં સુધી કોઈ એકને બેકી સંખ્યા ન મળે અને તે રમત જીતી ન જાય. જો $A$ રમતની શરૂઆત કરે, તો $A$ જીતે તેની સંભાવના કેટલી?

એક માણસ વારંવાર એક નિષ્પક્ષ સિક્કો ઉછાળે છે. તેને દરેક છાપ (head) માટે $10$ પોઈન્ટ અને દરેક કાંટા (tail) માટે $5$ પોઈન્ટ મળે છે. જો તેને બરાબર $30$ પોઈન્ટ મળે તેની સંભાવના $\frac{m}{n}$ હોય, જ્યાં $\text{gcd}(m, n) = 1$, તો $m + n$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo