એક સમાન આડછેદનું ક્ષેત્રફળ $A$ અને લંબાઈ $L$ ધરાવતા સળિયાનું વજન $W$ છે. તેને એક નિશ્ચિત આધાર પરથી શિરોલંબ લટકાવવામાં આવે છે. જો સળિયા માટે યંગ મોડ્યુલસ $Y$ હોય,તો તેના પોતાના વજનને કારણે સળિયામાં ઉત્પન્ન થતું વિસ્તરણ કેટલું હશે?

  • A
    $\frac{W L}{Y A}$
  • B
    $\frac{W L}{2 Y A}$
  • C
    $\frac{W L}{4 Y A}$
  • D
    $\frac{3 W L}{4 Y A}$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા અને $L$ લંબાઈના તાર પર $F$ બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર $l$ છે. જો સમાન દ્રવ્યના બનેલા $2r$ ત્રિજ્યા અને $2L$ લંબાઈના તાર પર તેટલું જ $F$ બળ લગાડવામાં આવે,તો બીજા તારની લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે?

$2 \,kg$ નો ભાર $3 \,m$ લંબાઈ અને $1 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $1 \,mm$ જેટલું વિસ્તરણ ઉત્પન્ન કરે છે. તો તારનો યંગ મોડ્યુલસ .......... $Nm^{-2}$ થશે.

$r$ ત્રિજ્યાની સ્ટીલની રીંગને $R$ ત્રિજ્યાની લાકડાની ડિસ્ક $(R > r)$ પર બેસાડવાની છે. રીંગને વિસ્તૃત કરવા માટે જરૂરી બળ કેટલું હશે? ($Y =$ સ્ટીલનો યંગ મોડ્યુલસ,$A =$ તારના આડછેદનું ક્ષેત્રફળ)

સ્ટીલ માટે યંગ મોડ્યુલસ રબર કરતા ઘણો વધારે છે. સમાન લોન્ગીટ્યુડિનલ સ્ટ્રેન (લંબાઈની વિકૃતિ) માટે,કોનામાં વધુ ટેન્સાઈલ સ્ટ્રેસ (તનન પ્રતિબળ) હશે?

નીચેનામાંથી કયો આલેખ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ વિરુદ્ધ તેની લંબાઈ $l$ ને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo