એક સાદું લોલક $x=0$ ની આસપાસ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $x=a/2$ સ્થાને લોલકની ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{\pi a}{T}$
  • B
    $\frac{3\pi^2 a}{T}$
  • C
    $\frac{\pi a\sqrt{3}}{T}$
  • D
    $\frac{\pi a\sqrt{3}}{2T}$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણની મહત્તમ ઝડપ $v_{max}$ છે. તો એક સંપૂર્ણ દોલન દરમિયાન કણની સરેરાશ ઝડપ કેટલી થાય?

Difficult
View Solution

$5 \ g$ દળ ધરાવતો કણ $10 \ cm$ કંપવિસ્તાર સાથે સરળ આવર્તગતિ કરે છે. તેનો મહત્તમ વેગ $100 \ cm/s$ છે. મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે તેનો વેગ $50 \ cm/s$ થશે?

એક કણ $16 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $t=2 \ s$ સમયે, કણ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને $t=4 \ s$ સમયે તેનો વેગ $4 \ m/s$ છે. ગતિનો કંપવિસ્તાર કેટલો હશે?

એક $S.H.M.$ નો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે. તેનો મહત્તમ વેગ કેટલો હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણનું મધ્યમાન સ્થાનથી $y$ સ્થાનાંતરે વેગ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo