$K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને પહેલા તેની મૂળ લંબાઈથી $a$ અંતર સુધી ખેંચવામાં આવે છે અને ત્યારબાદ વધુ $b$ અંતર સુધી ખેંચવામાં આવે છે. $b$ ભાગને ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય ............. છે.

  • A
    $\frac{1}{2} K a(a-b)$
  • B
    $\frac{1}{2} K a(a+b)$
  • C
    $\frac{1}{2} K b(2 a+b)$
  • D
    $\frac{1}{2} K b(a-b)$

Explore More

Similar Questions

$15\, g$ દળનો એક દડો સ્પ્રિંગ ગનમાંથી છોડવામાં આવે છે,જેની સ્પ્રિંગનો બળ અચળાંક $600\, N/m$ છે. સ્પ્રિંગને $3\, cm$ જેટલી દબાવવામાં આવે છે. આ સંકોચન માટે દડાનો મહત્તમ વેગ ............. $m/s$ છે $(g = 10\, m/s^2)$.

Difficult
View Solution

$M$ દળનો બ્લોક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે અને $K$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે અને તેને $L$ લંબાઈ જેટલી દબાવે છે. અથડામણ દરમિયાન બ્લોકનું મહત્તમ વેગમાન કેટલું હશે?

$m$ દળનો એક બ્લોક $v$ ઝડપથી ગતિ કરે છે અને તેની ઝડપ અડધી થાય તે પહેલાં સ્પ્રિંગને $x$ અંતર સુધી દબાવે છે. સ્પ્રિંગ અચળાંક $k$ નું મૂલ્ય શું છે?

$25 \,g$ દળનો એક ગોળો ઉભી સ્પ્રિંગ પર મૂકવામાં આવે છે। $5 \,N$ બળનો ઉપયોગ કરીને સ્પ્રિંગને $0.2 \,m$ જેટલી દબાવવામાં આવે છે। જ્યારે સ્પ્રિંગને મુક્ત કરવામાં આવે, ત્યારે દળ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? ($g = 10 \,m/s^2$ લો):

જ્યારે એક સ્પ્રિંગને તેની કુદરતી લંબાઈથી $0.3\, m$ અંતર સુધી ખેંચવામાં આવે ત્યારે તેની $P.E.$ $10\, J$ છે. આ સ્પ્રિંગને વધારાના $0.15\, m$ અંતર સુધી ખેંચવા માટે તેના પર કરવું પડતું કાર્ય ................ $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo