એક પથ્થરને શિરોલંબ ઉપરની તરફ ફેંકતા તે $t$ સેકન્ડમાં $s$ મીટર ઊંચે જાય છે,જ્યાં $s = 80t - 16t^2$ છે. તો $2$ સેકન્ડ પછી તેનો વેગ .......... $m/s$ હશે.

  • A
    $8$
  • B
    $16$
  • C
    $32$
  • D
    $64$

Explore More

Similar Questions

જો $V = \frac{4}{3}\pi r^3$ હોય,તો જ્યારે $r = 10$ અને $\frac{dr}{dt} = 0.01$ હોય ત્યારે $V$ નો $t$ ની સાપેક્ષમાં બદલાવાનો દર શોધો.

જો એક ગોળાકાર ફુગ્ગાનો ચલ વ્યાસ $d = 3x + \frac{9}{2}$ એકમ હોય, તો $x$ ની સાપેક્ષ તેના ઘનફળ $V$ માં થતા ફેરફારનો દર કેટલો છે?

જ્યારે ત્રિજ્યા $5 \ m$ હોય ત્યારે ગોળાના પૃષ્ઠફળની સાપેક્ષમાં તેના ઘનફળમાં થતા ફેરફારનો દર કેટલો છે?

એક કણ $s = t^2 + 8t + 12$ સૂત્ર મુજબ સીધી રેખામાં ગતિ કરે છે. જો $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં માપવામાં આવે,તો ત્રીજી સેકન્ડમાં કણનો સરેરાશ વેગ .......... $m/s$ છે.

એક લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા $0.1 \text{ cm/min}$ ના દરે વધે છે અને ઊંચાઈ $0.2 \text{ cm/min}$ ના દરે ઘટે છે. જ્યારે ત્રિજ્યા $2 \text{ cm}$ અને ઊંચાઈ $3 \text{ cm}$ હોય,ત્યારે નળાકારના ઘનફળમાં થતા ફેરફારનો દર $\text{cm}^3/\text{min}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo