એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરમાં $25$ આંટા ધરાવતી કોઈલ છે અને તેની ત્રિજ્યા $15\, cm$ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5}\, T$ છે. તેમાં $45^{\circ}$ નું કોણાવર્તન ઉત્પન્ન કરવા માટે જરૂરી પ્રવાહ....$A$ છે.

  • A
    $0.29$
  • B
    $1.2$
  • C
    $3.6 \times 10^{-5}$
  • D
    $0.14$

Explore More

Similar Questions

એક ટૂંકી ચુંબકીય સોયને $1 \text{ T}$ ના પ્રેરણ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ધરી પર રાખવામાં આવી છે. હવે, તે જ સમયે પ્રથમ ક્ષેત્રને કાટખૂણે $\sqrt{3} \text{ T}$ ના પ્રેરણ ધરાવતું બીજું ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે છે; તો સોય $\theta$ ખૂણે વિચલિત થાય છે, જેનું મૂલ્ય છે ($^{\circ}$ માં)

એક ચુંબક $30^{\circ}$ અને $60^{\circ}$ ના ડીપ એન્ગલ ધરાવતા બે સ્થળોએ $1$ મિનિટમાં અનુક્રમે $20$ અને $15$ દોલનો કરે છે. તો આ બે સ્થળોએ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

એક ચોક્કસ જગ્યાએ, એક ચુંબક પ્રતિ મિનિટ $30$ દોલનો કરે છે. બીજી જગ્યાએ જ્યાં ચુંબકીય ક્ષેત્ર બમણું છે, ત્યાં તેનો આવર્તકાળ કેટલો હશે?

એક ટૂંકો ચુંબક $10 \, Hz$ ની આવૃત્તિ સાથે દોલન કરે છે જ્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $12 \, \mu T$ છે. ચુંબકની પશ્ચિમમાં $20 \, cm$ દૂર મૂકેલા ઉર્ધ્વ તારમાં $15 \, A$ નો નીચેની તરફનો પ્રવાહ વહે છે. ચુંબકની નવી આવૃત્તિ કેટલી હશે ($ \, Hz$ માં)?

$49 \times 10^{-2} \,kg-m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતો એક ગજિયો ચુંબક $0.5 \times 10^{-4} \,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં દોલનો કરે છે. જો દોલનનો આવર્તકાળ $8.8 \,s$ હોય,તો ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા શોધો. ($\,A-m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo